Comments for વિચારોની યાત્રા - સ્વરૂપ શબ્‍દોનું

Comment on ઇશ્વર પ્રવેશે છે. . . by puthakkar
શુભેચ્છારૂપી આશીર્વાદ અને પ્રાર્થના બદલ આભાર.

આ બધુ જુદા જુદા સમયે લખાયેલું પણ બ્લોગ સ્વરૂપે પછી સાકાર થયું.

ડાયરી અને કાગળમાં લખાયેલું કેટલુક તો બેદરકરીને કારણે અને સાતત્યના અભાવે લુપ્ત થઇ ગયુ. પણ આ તો internet-ની ઇશ્વરે આ દુનિયાને આપેલી ભેટ છે જેથી લખાણ સચવાઇ રહે છે. અને મારા જેવા ઘણાં પોતાના વિચારોને રજૂ કરી શકે છે જેથી આપના જેવા આખા વિશ્વમાંથી કેટલાયની સાથે ભેટો કરાવી આપે છે. વિચારોનુ આદાન-પ્રદાન શક્ય બને છે.

internet-ના લીધે ગુજરાતી ભાષા જીવંત રહેશે એમ લાગે છે. બાકી તો અત્યારે શિક્ષણમાં અગ્રેજીની જ બોલબાલા છે.

એક વિનંતી કરવાની કે – થોડું થોડું જે કંઇ મારા બ્લોગ પરથી વાંચો તેના વિષે આપની comment આપશો તો મારા લખાણને તે માર્ગદર્શનરૂપ બનશે. તે માટે આપ દ્વારા લેવાયેલ શ્રમ અંને સમયથી આપના જેવા વડિલો મારફત પ્રેરણા મળશે.

Comment on ઇશ્વર પ્રવેશે છે. . . by Kantilal Parmar
શ્રી પ્રવિણભાઈ, અભિનંદન. ગાગરમાં સાંગર સમાવ્યો હોય એમ તમે એક સાથે આટલું બધું પીરસી દીધું.

હવે તો વાંચવા માટે આંખ પણ થાકી જાય છે એટલે  થોડું થોડું વાંચી સંતોષ માણું છું.

પરમ કૃપાળુ પરમાત્મા આપને લેખન પ્રવૃત્તિમાં પ્રગતિ કરવા સમય અને શક્તિ આપે તેવી પ્રાર્થના.

મારા લખવાના ઉમળકા હવે તમારા જેવા સાક્ષરોના હાથે એ સાકાર થતા જોઈ ગર્વ અનુભવું છું કે માતૃભાષાના ભક્તો માની સેવા તન મનથી કરતા રહે છે.

કાંતિલાલ પરમાર

હીચીન

Comment on તુમ આશા વિશ્વાસ હમારે.. by કિશન કે.ચુડાસમા
મારા પપ્પાના શબ્દો અહી લખુ છુ.કિશન કિરીટભાઈ ચુડાસમા

Nothing is impossible if you can and problem is opportunity for the your development.- કિરીટભાઈ જે.ચુડાસમા

Comment on તુમ આશા વિશ્વાસ હમારે.. by પ્રવિણ શ્રીમાળી
માણસના જીવન માં આશાનો સંચાર કેટલા સાધુ-સંતો કરે છે?! આંગળીના વેઢે ગણાય તેટલા?! બાકી ગુરૂ બની બેઠેલા સાધુઓ ને તો કંઠી બાંધવાના અને ઉપદેશ આપવાના પણ પોતાના ભક્તો પાસેથી પૈસા પડાવે છે. મંદિર અને આશ્રમ ને માટે મોટાં દાન કરનાર ભક્ત પ્રિય અને તેમને ધર્મશાળામાં ફુલ ફેસેલીટી, બાકીના…

આ માટે મેં “માયા નો આંડબર” નામે કવિતા લખી છે, તમારા વિચારો જાણવા ઉત્સુક રહીશ. લીંક આપું છું, એક નજર કરશો તો આનંદ થશે…http://kalamprasadi.wordpress.com/2009/07/23/માયા-નો-આડંબર/

http://kalamprasadi.wordpress.com/2009/08/07/જગત-માં-સુખ/

Comment on મનની પવિત્રતા… by પ્રવિણ શ્રીમાળી
પ્રવિણભાઈ,

સાદર નમસ્કાર,

ખુબ સરસ વિચારો આપે રજૂ કર્યા છે.

ખુબ સરસ, Keep up & write it

Comment on ભજન – શા માટે by atuljaniagantuk
Very nice article. Happy to read it.

Comment on About P U Thakkar by LeraJenkins
Bravo, what words…, an excellent idea

Comment on About P U Thakkar by Kantilal Parmar
સ્નેહિશ્રી પિયુષભાઈ તથા મીનાબેન, ઘણા સમયથી આપની મુલાકાત નથી થતી તેના અફસોસમાં આપની પ્રસાદીરૂપ આપની વેબસાઈટ મળતાં આનંદ થયો, પ્રત્યક્ષ મુલાકાત થઈ હોય એવો આનંદ થયો.

આશા અમર છે ફરી ક્યારેક સમય અને સંજોગ મુલાકાત કરાવશે એ આશા.

સૌ કુશળ હોઈ પ્રતિકુશળતા માટે પ્રભુ પ્રાર્થના.

આવજો.

કાંતિલાલ પરમાર

હીચીન.

Comment on About P U Thakkar by Tushar Thakkar
Dear Respected Mama:

Wish you a very very Happy Birthday – Jay Shree Krishna.

Tushar na Vandan.

Comment on મારો ‘લાલો’ એવો છે… by MAYUR BAXI
LIFE

•	“Promise yourself to be so strong that nothing can disturb your peace of mind.

•	To talk health, happiness, and prosperity to every person you meet.

•	To make all your friends feel that there is something in them.

•	To look at the sunny side of everything and make your optimism come true.

•	To think only of the best, to work only for the best and expect only the best.

•	To be enthusiastic about the success of others as you are about your own.

•	To forget the mistakes of the past and press on to greater achievements of the future.

•	To wear a cheerful countenance at all times and give every living creature you meet a smile.

•	To give so much time to the improvement of yourself that you have no time to criticize others.

•	To be too large for worry, too noble for anger, to strong for fear and too happy to permit the presence of trouble.”