ભજન – શા માટેઃ (ભાગ- ૧) હતાશા એટલે શું? http://wp.me/pdMeq-4w તેના વિષે આગળ ચર્ચા કરી. તેનો ટૂંક સાર જોઇ આગળની કડીને જોડીએઃ (જ્યારે પોતાની વાતને કોઇ મહત્વ આપવામાં ના આવે, અથવા તેની કોઇ નોંધ લેવામાં ના આવે તો, સ્વાભાવિકપણે નિરાશા વ્યાપે અને છેવટે તે વ્યક્તિનો આત્મવિશ્વાસ ચાલ્યો જાય. ધીમે ધીમે માણસ પોતે જ પોતાના વિષે એવું વિચારતો થઇ જાય કે, પોતે જરાય ઉપયોગી નથી અને છેવટે [...]
Archive for the ‘નિબંધ’ Category
ભજન – શા માટેઃ (ભાગ- ર) ભજનથી વ્યાયામ થાય
Posted in નિબંધ on January 29, 2010 | 7 Comments »
ભજન – શા માટેઃ (ભાગ- ૧) હતાશા એટલે શું?
Posted in નિબંધ on December 29, 2009 | 4 Comments »
હતાશા એટલે શું? નિરાશા અને હતાશા એટલે શું? ફ્રસ્ટ્રેશન શું છે? પોતાની વાત સાંભળનાર કોઇ ના મળે, સાંભળનાર કોઇ મળી જાય તો પણ, ગમે તે કારણોસર માણસ પોતાની લાગણી વ્યક્ત ના કરી શકે, મનમાં એવી ભીતિ રહ્યા કરતી હોય કે, પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે તો તેનો વિરોધ થશે એવી સતત મૂંઝવણ વ્યક્તિ અનુભવ્યા કરે. પોતાની વાત સાથે બીજા અસંમત થશે તો? એવી આંતરીક લાગણીથી પીડાયા કરે અને છેવટે હતાશા અનુભવે. પોતાની લાગણી બીજાને [...]
મનની પવિત્રતા…
Posted in નિબંધ, tagged નિબંધ ઇશ્વર પ્રેમ on March 1, 2009 | 14 Comments »
Purity of Mind Sant Soordas was a common man named Bilvamangal who lived a life of eating, drinking and making marry. A Nrityangana named Chintamani, having God alone in her mind and heart full of devotion, came into life of Bilvamangal. Chintamani used to perform dances just for her livelihood. She sang and danced keeping only God [...]
તુમ આશા વિશ્વાસ હમારે..
Posted in નિબંધ on February 22, 2009 | 5 Comments »
એ તો આશાનો જ તંતુ છે જે, આપણને આવતીકાલના ઉજળા ભવિષ્ય માટે જીવનમાં રસ પડવા દે છે. આપણામાં કોઇ આશા જીવતી ના હોય તો કલ્પના તો કરી જુઓ કે શું થાય? એવી કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય !!. આપણે ભગવવાનનો આભાર માનવો જોઇએ કે, આપણને પરમકૃપાળુ ભગવાને વિચારવાની શક્તિ આપી છે. ક્યાંકથી કોઇક ની [...]