Feeds:
Posts
Comments

Archive for January, 2010

ભજન – શા માટેઃ (ભાગ- ૧) હતાશા એટલે શું? http://wp.me/pdMeq-4w તેના વિષે આગળ ચર્ચા કરી. તેનો ટૂંક સાર જોઇ આગળની કડીને જોડીએઃ (જ્યારે પોતાની વાતને કોઇ મહત્‍વ આપવામાં ના આવે, અથવા તેની કોઇ નોંધ લેવામાં ના આવે તો, સ્વાભાવિકપણે નિરાશા વ્‍યાપે અને છેવટે તે વ્યક્તિનો આત્‍મવિશ્વાસ ચાલ્‍યો જાય. ધીમે ધીમે માણસ પોતે જ પોતાના વિષે એવું વિચારતો થઇ જાય કે, પોતે જરાય ઉપયોગી નથી અને છેવટે [...]

Read Full Post »

જ્ઞાનતંતુઓને થકવી નાંખે એવી અઠવાડીયાની કામગીરીના અંતે ઓફીસીયલ ટુર પૂરી કરીને ગઇકાલે રાત્રે નવ વાગે ઘેર આવ્યો. ઓછા મોઇશ્ચરવાળા સૌરાષ્‍ટ્રમાંથી પસાર થતી ૧૧૦-૧૨૦ ની સ્પીડે ચાલતી ક્વોલીસમાં વાતો પવન ઠંડી કરતાં ખુશનુમા હવાનો વધુ અહેસાસ કરાવતો હતો. અલબત્ત, સૂર્ય ઢળી ગયા પછી બે એક કલાકે થોડી અંધારી ઠંડક ખરી. પણ, સરખેજથી અમદાવાદમાં પ્રવેશતા જ પોલ્યુશને [...]

Read Full Post »

આનંદ અને સ્નેહની નદીમાં તરતુ અસ્તિત્વ.
ન કોઇ આધાર, પણ નિરાધાર નહીં,
કલ્પનાઓના ગગનોનો ક્ષય,
ન શબ્દ, અ-શબ્દ, ગાઢ શાંતિનો પોકાર,

અ-શબ્દ, બસ – સત્ ચિત અને આનંદ.

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.