હતાશા એટલે શું? નિરાશા અને હતાશા એટલે શું? ફ્રસ્ટ્રેશન શું છે? પોતાની વાત સાંભળનાર કોઇ ના મળે, સાંભળનાર કોઇ મળી જાય તો પણ, ગમે તે કારણોસર માણસ પોતાની લાગણી વ્યક્ત ના કરી શકે, મનમાં એવી ભીતિ રહ્યા કરતી હોય કે, પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે તો તેનો વિરોધ થશે એવી સતત મૂંઝવણ વ્યક્તિ અનુભવ્યા કરે. પોતાની વાત સાથે બીજા અસંમત થશે તો? એવી આંતરીક લાગણીથી પીડાયા કરે અને છેવટે હતાશા અનુભવે. પોતાની લાગણી બીજાને [...]
Archive for December, 2009
ભજન – શા માટેઃ (ભાગ- ૧) હતાશા એટલે શું?
Posted in નિબંધ on December 29, 2009 | 4 Comments »
દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી
Posted in કવિતા on December 28, 2009 | 3 Comments »
બધુ મળે છે આજે વાત કરનાર મળતા નથી દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી જોયા છે દેવમંદિરોના ઓટલે ખામોશ રહીને મિત્રો ખોળતા વૃદ્ધોને વાત કહેવી છે, કદાચ કોઇ સાંભળનાર મળે પણ દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી, વાત લઇને ફરે છે, રાહ જૂએ છે સાંભળનારની ચકોર નજર છેઃ ક્યાં છે મારા જેવા ? પણ તોય નસીબ થતા [...]
સતત અને સતત
Posted in કવિતા on December 11, 2009 | 14 Comments »
રસ્તો અચલ ‘ને ચાલ્યા કરુ છુ, સતત ‘ને સતત.